GUJARATI

 

DATE-19/06/24  

 


Grade: VIII


PT 1 PAPER STYLE


 

 

પ્રશ્ન:1

નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

[5]

પ્રશ્નઃ

એક વાક્યમાં જવાબ આપો.

[5]

પ્રશ્નઃ4

સમાનાથી શબ્દ આપો.

[2]

પ્રશ્ન.5

જોડકા જોડો

[5]

પ્રશ્ન.6

કાવ્ય પંક્તિ પૂર્ણ કરો.                                    

[3]  






























DATE-30/11/23  

 


Grade: VIII

PT 2 PAPER STYLE


 

 

પ્રશ્ન:1

નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

[5]

પ્રશ્નઃ

એક વાક્યમાં જવાબ આપો.

[5]

પ્રશ્નઃ4

સમાનાથી શબ્દ આપો.

[2]

પ્રશ્ન.5

જોડકા જોડો

[5]

પ્રશ્ન.6

કાવ્ય પંક્તિ પૂર્ણ કરો.                                    

[3]  



DATE-30/11/2023

Extra worksheet 

પાઠ-૧૦


નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.

૧) વાંસળીએ શું લટકે છે?

૨) ખેતરમાં શું ઝૂલી રહ્યું છે ?

૩) ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો.

૪) આલાલીલા વાંસડીયા ગીત કોના દ્વારા રચાયેલ છે?

પ) છલી વળવું એટલે ?

૬) વાંસળીએ કેટલાં ફૂમતા લટકે છે.?

૭) શ્રીકૃષ્ણ માટે વપરાતાં બીજા નામ આપો.

૮) વાંસળી કોણ વગાડે છે?

૯) વાંસળી શેની ઉતરાવવાની છે ?

૧૦) ખેતરમાં શું ઝૂલી રહ્યા છે.?

Extra worksheet 

પાઠ - ૧૧

નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.

૧) એક જાદુઈ પત્રની વાર્તા પાઠના લેખક કોણ છે?

૨) રતિલાલ બોરીસાગર ક્યાંના વતની હતા ?

૩) પત્ર કોણે લખ્યો હતો ?

૪) વિકટ શબ્દ નો શું અર્થ થાય ?

પ) વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે ?

૬) અમોઘ એટલે શું ?

૭) ડૉ. રતિલાલ બોરીસાગરે કયા ક્ષેત્રે પોતાની શૈલી દ્વારા દિલ જીતી લીધા છે ?

૮) નિરંજનને પત્રથી શો લાભ થયો ?

૯) પત્ર જાદુઈ કેમ લાગ્યો ?

૧૦) નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો ?


Extra worksheet 

પાઠ - ૧૨ 

નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.

૧) રાવણનું મિથ્યાભિમાન કથા કાવ્ય ના લેખક કોણ છે ?

૨) રાવણનું મિથ્યાભિમાન પાકનો પ્રકાર જણાવો ?

૩) ત્ર્યબંક ધનુષ કોનું હતું ?

૪) સભામંડપમાં રાવણ કેવી રીતે બોલ્યો ?

પ) રાવણ ઉપર ધનુષ પડતાં શી દશા થઈ ?

૬) નિશિયર એટલે શું ?

૭) શિવ ઉમિયાની સ્તુતિ કોણે કરી ?

૮) ધનુષ્ય ઉપાડવાં જતાં રાવણની શી દશા થઈ ?

૯) ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું ?

૧૦) સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી ?


Extra worksheet 

પાઠ 13

નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.

૧) રધુવીર ચૌધરી નો જન્મ ક્યારે થયો હતો ?

૨) વર્ગ શિક્ષકનું નામ શું હતું ?

૩) સોમનાથ ક્યા વિષયના અધ્યાક હતાં અને તે કેવી કવિતાના ચાહક હતાં ?

૪) સમિતિમાં કયા ત્રણ વિદ્યાર્થીઓ હતાં?

પ) દરિયાદિલ હોવું એટલે ?

૬) શિક્ષકે પ્રવાસના કયા સ્થળના નામ લખ્યાં ?

૭) દ્વારકા વિશે ચાર પાંચ વાક્યો લખો ?

૮) વહાણ તોડવાના વિશ્વ વિખ્યાત કેન્દ્રનું નામ આપો ?

૯) દંડી શા માટે પ્રખ્યાત હતી ?

૧૦) સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોણે કહે છે ?






DATE-18/09/2023

 


Grade: VIII

HALF YEARLY PAPER STYLE


 

 

પ્રશ્ન:1

પ્રશ્ન.૨

 નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

સાચો વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગના અર્થ આપો.

[10]

[3]

પ્રશ્નઃ૩

પ્રશ્નઃ4

એક વાક્યમાં જવાબ આપો.
જોડકાં જોડો.

[5]

[5]

પ્રશ્ન.5

પ્રશ્ન.6

 નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે દર્શાવો.

નીચે આપેલા વિષય પર ટૂંકનોંધ લખો.

[5]

[6]

પ્રશ્ન.7

 સાચો વિકલ્પ પસંદ કરી શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

[2]

પ્રશ્ન.8

  કાવ્ય પંક્તિ પૂર્ણ કરો.                                    

[4]  

 

પ્રશ્ન .૧. ટૂંકનોંધ લખો.
૧) ગોદરું
૨) હરખચંદ શેઠ
૩) મહેનતની મોસમ

પ્રશ્ન. ૨. રૂઢિપ્રયોગ
૧) બે પાંદડે થવું.
૨) ડાંડાઈ કરવી.
૩) પગરણ માંડવા
૪) તેંડું મોકલવું
પ)ઉચાળા ભરવા
૬) નજર કરવી
૭) મેળોજામવો
૮)પોરો ખાવો.
૯) ગામનું નાક
૧૦) શ્રીગણેશ કરવાં

પ્રશ્નઃ ૩ શબ્દસમૂહ માટે એક શબ્દ
૧) આદર્શ વાક્ય. 
૨) વાતાનું ફૂલિત યંત્ર
૩) ઢોરને પાણી પીવાનો કુંડ
૪) કાળરૂપી નાગ
પ) શાબાશી બદલ આપવામાં આવતો પોશાક

પ્રશ્નઃ ૪. જોડકાં જોડો
                (અ)                               (બ)
૧) પાદર                                  સંતબાલ

૨) પગલે પગલે                       જોરાવરસિંહ જાદવ

૩) લેખણ ઝાલી નો રહી           કિશોરસિંહ સોલંકી

૪) મહેનતની મોસમ                 લોકકથા

પ) બિરબલની યુક્તિ                નાથાલાલ દવે.

પ્રશ્ન.પ. એક વાક્યમાં જવાબ આપો. 
૧) લેખક વરસાદમાં શું કરે છે.?

૨) કહળસંગ સ્વભાવે કેવા હતાં?

3) કહળસંગે શેની ખરીદી કરી.?

૪) હરખચંદ શું લઈને બજારેથી નીકળ્યાં ?

પ) નોકરને જવાબ શીખવનાર કોણ હતું?

૬) બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો ?

૭) રાજ્ય પર ક્યા શહેરના રાજાએ ચઢાઇ કરી?

૮) કવિ કોને અજવાળવાનું કહે છે ?

૯) ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે?

૧૦) સીમ કોને સાદ કરે છે?

૧૧) કઈ ઋતુને મહેનતની મોસમ કહે છે ?

પ્રશ્ન.પ. કાવ્યપંક્તિ પૂર્ણ કરો.
 
સોનાવરણી સીમ.....................
..........................................
.........!........................ મહેનતની




































 Grade: VIII

MARK:-20

 

 

 

પ્રશ્ન:1

નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

[5]

પ્રશ્ન.૨

એક વાક્યમાં જવાબ આપો.

[5]

પ્રશ્નઃ૩

સમાનાર્થી શબ્દ આપો.

[2]

પ્રશ્ન.4

જોડકાં જોડો

[5]

પ્રશ્ન.5

કાવ્ય પંક્તિ પૂર્ણ કરો.                                                  

[3]

This is just for your knowledge


Noગુજરાતી વ્યંજનConsonants In HindiEnglish Pronunciation
1 (કમળ)ka
2 (ખટારો)kha
3 (ગુલાબ)ga
4 (ઘર)gha
5 (ચકલી)cha
6 (છત્રી)chha
7 (જમરૂખ)ja
8 (ઝરણું)jha
9 (ટમેટું)ta
10 (ઠળિયો)tha
11 (ડમરુ)da
12 (ઢગલો)dha
13 (બાણ)ana
14 (તલવાર)ta
15 (થડ)tha
16 (દર)da
17 (ધજા)dha
18 (નગારું)n
19 (પલંગ)pa
20 (ફાનસ)fa
21 (બસ)ba
22 (ભમરો)bha
23 (મકાન)ma
24 (યજ્ઞ)ya
25 (રથ)ra
26 (લસણ)la
27 (વટાણા)va
28 (શરબત)sha
29 (સફરજન)sa
30 (ષટ્કોણ)sha
31 (હરણ)ha
32 (હળ)अलala
33ક્ષ (ક્ષતિ)क्षksha
34જ્ઞ (જ્ઞાતિ)ग्नgna

No comments:

Post a Comment